કૂવા રિચાર્જીંગ-ખેતતલાવડી દ્વારા જળસંચયનો દિશાનિર્દેશ ગામે અપનાવ્યો અને કંડારાઈ કૃષિ સમૃદ્ધિની દિશા


• એક ખેડૂતનો નાનો એવો પ્રયોગ સમગ્ર ગામને દિશા ચીંઘે ત્યારે તેનું પરિણામ મળે જ

• ગામનાં સહિયારા પ્રયાસો દ્વારા છ વીઘામાં ખેતતલાવડી બનતા ત્રીજા વર્ષે પાણીનો સંગ્રહ થવાથી કૂવાઓમાં ઉનાળામાં પણ પાણી મળતું થયું, બંધ કૂવાઓનાં તળ પણ ઊંચાં આવવા લાગ્યાં

Agriculture News : ખેડૂતે માત્ર ખેતીમાં રોગ-જીવાત, જણસીનાં ભાવ જેવા મુદ્દે જ નહીં ઘણીવાર કુદરતી આપદાઓ સામે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. પાણીની વધુ અછત હોય તેવા પ્રદેશમાં માત્ર ચોમાસા આધારિત ખેતી કરવી પડતી હોય છે. જ્યાં 1000-1200 ફૂટે પણ બોરમાં પાણી આવતું ન હોય, ત્યારે ખેડૂતોની હાલત કફોડી થઈ જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *