• નાના પ્રોસેસિંગ યુનિટ પણ ખેડૂતની આવક વધારો કરી શકે
• કૃષિ પેદાશના મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ યુનિટ વસાવીને ખેડૂત ખેતીની સાથે ખૂબ સરળતાપૂર્વક મૂલ્યવર્ધન દ્વારા
• સારી એવી આર્થિક કમાણી કરી શકે. આવા પ્રોસેસિંગ યુનિટ માટે આર્થિક સહાય પણ મળતી હોય છે
Agriculture News : ખેડૂતે પોતાની આવક વધારવી હોય, પણ બીજી તરફ જમીન જ ઓછી હોય ત્યારે કૃષિ સંલગ્ન અન્ય વિકલ્પો તરફ પણ ખેડૂતે ધ્યાન આપવું જોઈએ. મૂલ્યવર્ધન એ ખેડૂતની આવક ચોક્કસ વધારી શકે છે.

