દાડમની ખેતીમાં પ્રત્યેક તબક્કે સાવઘાની જરૂરી, યોગ્ય માવજત અને સંભાળ દાડમમાં કમાણી કરાવશે


Agriculture News : સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર તાલુકાનાં ગઢા ગામના એમ.એસ.સી., એગ્રી.નો અભ્યાસ કરેલ ખેડૂત ફકીર મોહમ્મદભાઈ ભટ્ટ, હાલ વિવિધ કંપનીઓ માટે ઘઉં, રાયડો, કપાસ જેવા પાકનું બીજ ઉત્પાદન અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને દાડમના પાકનો પણ અનુભવ ધરાવે છે. દાડમના પાકનો અનુભવ જણાવતા તેઓ કહે છે કે, દાડમની ખેતીમાં 8 થી 10 વર્ષ થાય પછી ધીમેઘીમે તેનું ઉત્પાદન ઘટવા લાગે છે, માટે દસ વર્ષ પછી ઉત્પાદન ઘટે, રોગ-જીવાત વધે ત્યારે તેઓ તરત નવું પ્લાન્ટેશન કરવાની કામગીરી શરૂ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *