• મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ, મૂલ્યવર્ધન દ્વારા એક મહિલા આર્થિક પારિવારિક સ્વાવલંબન કેળવી શકે
• એમ.કોમ.ની ડિગ્રી ધરાવતા એક મહિલાએ પરિવારની ખેતીને મૂલ્યવર્ધન સાથે જોડીને અનેક મહિલાઓને પ્રેરણા પૂરી
• પાડી છે, વિવિધ ખેતપેદાશોના મૂલ્યવર્ધન દ્વારા ખેતીમાં ક્યારેક થતા નુકસાનને સરભર પણ કરી બતાવ્યું છે
• જુલીબહેન અને તેમના પરિવારે મૂલ્યવર્ધનની શરૂઆત નાના-નાના વિવિધ મશીનો લાવીને તેમાંથી જાત અનુભવે શીખીને કરી.

