• પાણી અને વીજળીની સમસ્યા તો રહેવાની જ, જો કે તેનો ઉકેલ પણ આપણા હાથમાં જ છે
• જો ઘીરજ અને વૈજ્ઞાનિક સૂઝ હોય તો ગમે તેવી પડતર કે બિનઉપજાઉ જમીન પણ ફળદ્રુપ બનાવી શકાય છે.
• જયેશભાઈ આવી જ જમીનને નવસાઘ્ય કરીને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે
Agricultural News : વર્ષો પહેલાં વીજ કનેક્શન લેવું પરવડે તેવું નહોતું. તેથી ઘર-ખેતરમાં વીજળી નહોતી.

